દુર્ઘટના@ભરૂચ: કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા દર્દનાક અકસ્માત, ત્રણના કરૂણ મોત, 12 ઘાયલ

Netrang

અટલ સમાચાર, ડેસ્ક

ભરૂચમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ભરૂચના કંબોડીયા-ચાસવડ માર્ગ પર અકસ્માતમા ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે અન્ય જણા ઘાયલ થયા હતા. રામાનંદ આશ્રમથી નવસારી જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.