સરકારી નોકરીઃ પોસ્ટ વિભાગ સંચાર મંત્રાલય દેશભરમાં 650 ગ્રામીણ ડાક સેવકોની ભરતીની જાહેરાત
Post-2

અટલ સમાચાર, ડેસ્ક


 ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ , પોસ્ટ વિભાગ ને સંચાર મંત્રાલય  દેશભરમાં 650 ગ્રામીણ ડાક સેવકોની ખાલી જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી રહ્યું છે. ગુજરાતમાં 31 જગ્યા માટે ભરતી કરાશે. રસ ધરાવતા ઉમેદવારો www.ippbonline.com વેબસાઇટની મુલાકાત લઈને 10 મેથી 20 મે 2022 દરમિયાન ઑનલાઇન અરજી કરી શકે છે. જોકે, અન્ય કોઈ મોડમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં. સફળ અરજદારોને ઓનલાઈન પરીક્ષા માટે બોલાવવામાં આવશે.  DoP અને IPPB વચ્ચે બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ વ્યવસ્થા દ્વારા લીડ જનરેશન, ડાયરેક્ટ સેલ્સ, કોઓર્ડિનેશન અને બિઝનેસ જનરેશન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે કુલ 650 વ્યક્તિઓની ભરતી કરવામાં આવશે.ઉમેદવારો દ્વારા અરજીમાં ફેરફાર/મોડિફિકેશન સહિત ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરૂઆતની તારીખ - 10 મે, 2022

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો 

IPPB GDS ઓનલાઈન રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ - 20 મે, 2022IPPB GDS ઓનલાઈન પેમેન્ટની અરજી ફી સબમિશન તારીખ - 10 મેથી 20 મે 2022

IPPB GDS પરીક્ષા તારીખ - જૂન 2022 (ઉમેદવારોને કૉલ લેટર દ્વારા જાણ કરવામાં આવશે)

IPPB GDS એડમિટ કાર્ડની તારીખ - અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પછી 7-10 દિવસ

IPPB GDS રિઝલ્ટ તારીખ - જૂન 2022

IPPB GDS 2022 Vacancy Details

ગ્રામીણ ડાક સેવક: 650

GDS Recruitment 2022: રાજ્ય મુજબ વેકેન્સી

IPPB GDS ભરતી 2022 પાત્રતા માપદંડ

- ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી/સંસ્થા/બોર્ડમાંથી (અથવા) સરકારી નિયમનકારી સંસ્થા દ્વારા માન્ય સ્નાતક

- GDS તરીકે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ.

- ઉંમર 20થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ

- IPPB GDS 2022 પસંદગી માપદંડ

ઉમેદવારોની પસંદગી ઓનલાઈન લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.

GDS Recruitment 2022: IPPB GDS પરીક્ષા પેટર્ન 2022