દુર્ઘટના@બનાસકાંઠા: વડગામમાં બે બાઈકો વચ્ચે અકસ્માતમાં એકનું મોત, એક ઘાયલ

Accident

અટલ સમાચાર, ડેસ્ક

વડગામના ધોતા રામપુરા પાસે 2 બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 1નું મોત થયું છે જ્યારે એક 1 વ્યક્તિ ઘાયલ થયો છે. પ્રાથમિક શાળાની સામે જ અકસ્માત સર્જાયો હતો.

બનાસકાંઠાના વડગામના ધોતા રામપુરા પાસે 2 બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 1નું મોત થયું છે જ્યારે એક 1 વ્યક્તિ ઘાયલ થયો છે. પ્રાથમિક શાળાની સામે જ અકસ્માત સર્જાયો હતો. ઘાયલને વડગામ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં વડગામ પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે.