કાર્યક્રમ@ગુજરાત: સાબરમતી નદીના કિનારે આંતરરાષ્ટ્રીય ગૌ ભક્તિ મહોત્સવનું આયોજન
Updated: Oct 21, 2022, 17:33 IST

અટલ સમાચાર, ડેસ્ક
આંતરરાષ્ટ્રીય ગૌ ભક્તિ મહોત્સવનું આયોજન 26 ઑક્ટોબરથી 4 નવેમ્બર સુધી ગાંધીનગર સાબરમતી નદીના કિનારે શૂરભી શક્તિપીઠ ખાતે કરવામાં આવ્યું છે. જેનું આયોજન ગૌ ધામ મહાતીર્થ પથમેડા દ્વારા કરવામાં આવ્યું છે.