બિગબ્રેકિંગ@ગુજરાત: ચૂંટણી પહેલા ગુજરાતમાં બિન હથિયારી 76 DySPની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?

 
Gujarat Police

અટલ સમાચાર, ડેસ્ક 

વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં જાણે કે બદલીની મોસમ શરૂ થઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હવે ચૂંટણી પહેલા બિન હથિયારધારી 76 DYSPની બદલીના આદેશ અપાયા છે.  જેમાં ખંભાળીયાના હિરેન્દ્ર ચૌધરીની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનમાં બદલી, બી.વી પંડ્યાની રાજકોટમાં મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ ઝોનમાં બદલી, અમરેલીના આરી.ડી.ઓઝાની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝનમાં બદલીના આદેશ અપાયા છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

APMC Unjha

જુઓ કોની કઇ જગ્યાએ બદલી કરાઇ ?

01

02

02

03

04

05

06

07

તાજેતરમાં જ મામલતદાર કક્ષાના 24 અધિકારીઓની બદલીના આદેશ અપાયા

તાજેતરમાં જ IPS બાદ મામલતદાર કક્ષાના 24 અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં ભાવનગરના કલેક્ટર રમેશ મેરજાની નવ દિવસમાં જ બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમને ફરીથી અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે નિમાવામાં આવ્યા છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમડી ડી કે પારેખ ભાવનગરના નવા કલેક્ટર તરીકનો આદેશ કરાયો છે.