અમદાવાદ: લોકડાઉનમાં UN મહેતા હોસ્પિટલ પાસે મળ્યો યુવકનો મૃતદેહ
અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં કોરોના વાયરસ સતત કહેર મચાવી રહ્યો છે, ત્યારે શહેરની UN મહેતા હોસ્પિટલ પાસે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.. જો કે આ મૃતક યુવક કોણ છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી અને યુવકનું મોત કેવી રીતે થયું તે અંગેનું કારણ પણ હજી અકબંધ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
Apr 22, 2020, 12:57 IST

અટલ સમાચાર,ડેસ્ક
અમદાવાદમાં કોરોના વાયરસ સતત કહેર મચાવી રહ્યો છે, ત્યારે શહેરની UN મહેતા હોસ્પિટલ પાસે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.. જો કે આ મૃતક યુવક કોણ છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી અને યુવકનું મોત કેવી રીતે થયું તે અંગેનું કારણ પણ હજી અકબંધ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
UN મહેતા હોસ્પિટલના ગાર્ડનમાં લાશ દેખાતા લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે બીજી બાજુ આ ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચી હતી અને યુવકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.