અરવલ્લી: લૂંટના ઇરાદે વેપારીના માથામાં હથોડીથી હુમલો કરી ચાર લાખ રૂપિયાની માંગ કરી
હાલ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સીસીટીવી ફૂટેજ જોઇને ઘટનાની ઉડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.

અટલ સમાચાર, ડેસ્ક
અરવલ્લીના મોડાસામાં લૂંટની ઘટના સામે આવી છે. મોડાસામાં લૂંટના ઇરાદે ક્રિષ્ના કોર્નર નામની દુકાનમાં આવીને વેપારી પાસે ચાર લાખ રુપિયા આપ્યા હતા. જે બાદ વેપારીએ રુપિયા આપવાની ના પાડી તો, યુવકોએ વેપારીના માથામાં હથોડીથી હુમલો કર્યો હતો. જેથી તેમના માથામાં ઇજા પહોંચી છે જેના કારણે લોહીના ફૂવારા પણ ઉડ્યા હતા. આ વેપારી અને લૂંટારુઓ વચ્ચે ઝપાઝપી થયા બાદ આ લૂંટારુઓ અજાણ્યા વ્યક્તિનું ટુ વ્હુલર તફડાવીને ફરાર થઇ ગચા છે. હાલ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સીસીટીવી ફૂટેજ જોઇને ઘટનાની ઉડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.
અટલ સમારા ચાર તમામોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મોડાસાના પોશ વિસ્તારમાં ક્રિષ્ણા કોર્નર નામની ઇલેક્ટિ્રિક વસ્તુઓની દુકાન આવેલી છે. જેમા વેપારી દુકાનમાં બેઠા હતા. આ દરમિયાન બહારથી ચાર યુવકો દુકાનમાં આવ્યા અને વેપારીને ધમકાવીને ચાર લાખ રુયિયા માંગ્યા હતા. આરોપીઓેએ જણાવ્યું કેસ જો અત્યારેને અત્યારે ચાર લાખ રુપિયા નહીં આપે તે તને જાનથી મારી નાંખીશ. જે બાદ વેપારી અને આરોપીઓ વચ્ચે વાતો પણ થઇ અને લૂંટારુ સીસીટીવી ફૂટેજ તોડી નાંખતા જણાવ્યું હતુ.
આ દરમિયાન વેપારી અને લૂંટારુઓ વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. આ ઝપાઝપીમાં લૂંટારુએ લોખંડની હથોળી વેપારીના માથામાં મારી દીધી હતી. વેપારીને વાગ્યા બાદ પણ હિંમત ન હારી અને બૂમાબૂમ કરી હતી. જે બાદ લૂંટારુઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ લૂંટારુઓએ ભાગવા માટે પણ અજાણ્યા લોકોનું ટુ વ્હીલર તફડાવીને ફરાર થયા હતા.
સુત્રોએ જણાવ્યું હતુ કે, મારા પિતા ક્રિષ્ના કોર્નર અમારી દુકાનમાં બેઠા હતા. આ દરમિયાન ચાર ગુંડાઓ દુકાનમાં આવીને રિવોલ્વર બતાવીને ચાર લાખ માંગ્યા હતા.લૂંટારુઓ કહ્યું કે, ચાર લાખ આપી દો નહીં તો હું તમને મારી નાંખીશ. મારા પિતાએ બૂમાબૂમ કરી જેથી તેઓ ભાગી ગયા છે અને મારા પિતાના માથા પર હથોળી મારી દીધી છે. તેમણે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું નથી પરંતુ તે બતાવીને ધમકાવ્યા હતા. હાલ સ્થાનિક અને ઉચ્ચ પોલીસ સીસીટીવી જોઇને તપાસ કરી રહી છે. પોલીસે તે વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે. જેના કારણે આરોપીઓ જલ્દી ઝડપાઇ જાય