બ્રેકિંગ@માલપુર: જીવનથી ત્રાસી વૃદ્ધ મહિલાએ નદીમાં ઝંપલાવ્યું, માંડ બચ્યાં
અટલ સમાચાર, માલપુર માલપુરની વાત્રક નદીમાં આજે બપોરના સમયે એક વૃદ્ધ મહિલાએ ઝંપલાવ્યું હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિતના લોકો ઘટના સ્થળે પહોંતી હતી. જોકે સદનસીબે એનડીઆએફની ટીમ સ્થળ ઉપર હાજર હોવાથી તેમની બચાવી લેવાયા હતા. પ્રાથમિક તપાસમાં જીવનથી કંટાળી વૃદ્ધ મહિલા આપઘાતની કોશિષ કરી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ભારે જહેમતને અંતે એનડીઆરએફની ટીમે
Feb 25, 2020, 16:07 IST
અટલ સમાચાર, માલપુર
માલપુરની વાત્રક નદીમાં આજે બપોરના સમયે એક વૃદ્ધ મહિલાએ ઝંપલાવ્યું હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિતના લોકો ઘટના સ્થળે પહોંતી હતી. જોકે સદનસીબે એનડીઆએફની ટીમ સ્થળ ઉપર હાજર હોવાથી તેમની બચાવી લેવાયા હતા. પ્રાથમિક તપાસમાં જીવનથી કંટાળી વૃદ્ધ મહિલા આપઘાતની કોશિષ કરી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ભારે જહેમતને અંતે એનડીઆરએફની ટીમે તેમને બહાર નિકાળ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અરવલ્લી જીલ્લાના માલપુર પાસેથી પસાર થતી વાત્રક નદીમાં વૃદ્ધ મહિલાએ આપધાત કરવાની કોશિષ કરી હતી. જીવનથી કંટાળી ગયેલા વૃદ્ધ મહિલાએ ઝંપલાવ્યા બાદ NDRFની ટીમ દ્રારા તેમને બહાર નિકાળવામાં આવ્યા હતા. વાત્રક નદી પાસે સદનસીબે NDRFની ટીમ હાજર હોવાથી વૃદ્ધ મહિલાએ ઝંપલાવ્યા બાદ તુરંત તેમને બહાર નીકાળવાની કવાયતમાં સફળ રહ્યા હતા.