દીયોદરઃ વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ, 50થી વધારે યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

એવામાં આજે દીઓદરના લાખણી તાલુકા વાસણા ગામે આપની મીટીંગ યોજાઈ. જેમો પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી ના હસ્તક 50 થી વધારે યુવાનો આમ આદમી પાર્ટીમાં  જોડાયા. 
 
diyoder

 અટલ સમાચાર, ડોટ કોમ

વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી હોવાથી ભાજપ, કોંગ્રસ અને આમ આદમી પાર્ટીના લોકોની પૂર્વ તૈયારીઓ ચાલું થઇ ગઇ છે. એવામાં આજે દીઓદરના લાખણી તાલુકા વાસણા ગામે આપની મીટીંગ યોજાઈ. જેમો પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી ના હસ્તક 50 થી વધારે યુવાનો આમ આદમી પાર્ટીમાં  જોડાયા. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક
બનાસકાંઠા જીલ્લાના દીઓદરના ઉપપ્રમુખ નેપાલસિંહ, ડીસા તાલુકા મહામંત્રી કમલેશભાઈ ઠકકર, સૈ જાદભાઈ, લાલભાઈ .વિવેકભાઈ અને ગામના એક્ટિવ કાર્યકર્તા ભરતભાઇ, નારણભાઇ,પ્રકાશભાઈ,વગેરે ગામના વડીલો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.