ભરૂચ: લોહીના સંબંઘો શર્મસાર થયા, પુત્રએ પિતાને ઢોર માર મારી હત્યા કરી

પોલીસે પુત્ર વિરૂઘ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. જો કે આ હત્યા ક્યા કારણે કરવામાં આવી તેની માહિતી સામે આવી નથી.
 
હત્યા

અટલ સમાચાર, ડેસ્ક


વાલિયા તાલુકાના લીંબેટ ગામે લોહીના સંબંઘો શર્મસાર થયા છે. સગા પુત્રએ કરી પિતાની હત્યા કરતા ખળળાટ મચી હયો છે. પુત્રએ ઢોર માર માર્યા બાદ પિતાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

વાલિયા તાલુકાના લીંબેટ ગામે લોહીના સંબંઘો શર્મસાર થયા છે. સગા પુત્રએ કરી પિતાની હત્યા કરતા ખળળાટ મચી ગયો છે. પુત્રએ ઢોર માર માર્યા બાદ પિતાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. પોલીસે પુત્ર વિરૂઘ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. જો કે આ હત્યા ક્યા કારણે કરવામાં આવી તેની માહિતી સામે આવી નથી.