ગુજરાતના નેતાઓની નામાવલી જાહેર, ભરત ઠાકોર યુવા ધારાસભ્ય
અટલ સમાચાર, મહેસાણા, ગાંધીનગર 14મી ગુજરાત વિધાનસભાના ચુંટાયેલા મંત્રીઓ અને ધારાસભ્યોની પરિચય પુસ્તિકા રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આ પરિચય પુસ્તિકામાં મંત્રીઓ તેમજ ધારાસભ્યોની ઉંમર, અભ્યાસ, સંખ્યા, પાર્ટી સહિતની માહિતી આપવામાં આવી છે. જેમાં 37 વર્ષથી નાની ઉંમરના યંગેસ્ટ ધારાસભ્યોમાં બહુચરાજીના ભરતજી ઠાકોરની સાથે વિમલ ચુડાસમા, પ્રતાપ દુધાત, અનંત પટેલ, ઝંખના પટેલ, જીજ્ઞેશ
Jan 15, 2019, 13:54 IST
અટલ સમાચાર, મહેસાણા, ગાંધીનગર
14મી ગુજરાત વિધાનસભાના ચુંટાયેલા મંત્રીઓ અને ધારાસભ્યોની પરિચય પુસ્તિકા રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આ પરિચય પુસ્તિકામાં મંત્રીઓ તેમજ ધારાસભ્યોની ઉંમર, અભ્યાસ, સંખ્યા, પાર્ટી સહિતની માહિતી આપવામાં આવી છે.
જેમાં 37 વર્ષથી નાની ઉંમરના યંગેસ્ટ ધારાસભ્યોમાં બહુચરાજીના ભરતજી ઠાકોરની સાથે વિમલ ચુડાસમા, પ્રતાપ દુધાત, અનંત પટેલ, ઝંખના પટેલ, જીજ્ઞેશ મેવાણી, હર્ષસંઘવી, કનુ પટેલ વગેરે સામેલ છે. તેમજ જયેશ રાદડીયા સૌથી નાની ઉંમરના મંત્રી બન્યા છે.