બ્રેકિંગ: કોંગ્રેસને રાહત, ભગા બારડ ધારાસભ્ય તરીકે યથાવત રહેશે
અટલ સમાચાર, ડેસ્ક કૉગ્રેસ માટે એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. કૉંગ્રેસના તાલાળા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાન બારડ નું ધારાસભ્ય પદ રદ કરવાના સરકારના નિર્ણય સામે કોર્ટે તેમનું ધારાસભ્યપદ યથાવત રાખવાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાના પગલે વિધાનસભામાં સરકારે ભગા બારડને ધારાસભ્ય તરીકે યથાવત રાખ્યા છે. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
Nov 6, 2019, 16:28 IST

અટલ સમાચાર, ડેસ્ક
કૉગ્રેસ માટે એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. કૉંગ્રેસના તાલાળા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાન બારડ નું ધારાસભ્ય પદ રદ કરવાના સરકારના નિર્ણય સામે કોર્ટે તેમનું ધારાસભ્યપદ યથાવત રાખવાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાના પગલે વિધાનસભામાં સરકારે ભગા બારડને ધારાસભ્ય તરીકે યથાવત રાખ્યા છે.