વિડીયો : જૂનાગઢમાં ગાયને બચાવવા ટેન્કર ચાલકે પોતાનો જીવ જોખમમાં મુકયો
વિડીયો : જૂનાગઢમાં ગાયને બચાવવા ટેન્કર ચાલકે પોતાનો જીવ જોખમમાં મુકયો

અટલ સમાચાર,ડેસ્ક

તાજેતરમાં જુનાગઢમાં માનવતાને મહેંકાવતો કિસ્સો સામે આવ્યો છે. ઘટનાની વિગત અનુસાર સોમવારે જુનાગઢના મેંદરડા રોડ પર ગાયનું વાછરડું પસાર થઇ રહયુ હતુ. તે દરમ્યાન એક દૂધ ટેન્કર ચાલક પોતાનું ટેન્કર લઇ ફૂલસ્પીડમાં આવી રહયો હતો પણ ગૌવંશને જોતા તેણે પોતા જીવની ચિંતા કર્યા વગર તેણે જોરદાર બ્રેક મારતા ટેન્કર સ્લીપ થઇ વિરુધ્ધ દિશામાં જઇ ઉભુ રહયુ હતુ. જેના કારણે ગૌવંશનો જીવ બચી ગયો હતો.