હવામાન@ગુજરાત: 13 ઓગષ્ટ સુધી રાજ્યમાં મેઘમહેરની આગાહી, જાણો તમારા પંથકમાં ક્યારે પડશે વરસાદ ?

 
IMD

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગે આગામી દિવસો માટે ક્યાં વરસાદ વરસશે તે અંગેના મેપ જાહેર કર્યા છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં મોટાભાગે હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

આજે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે 10મી ઓગસ્ટના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આવતીકાલે શુક્રવારે પણ અનેક સ્થળો પર છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની આશંકા છે. આજે 11મી ઓગસ્ટના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગૂર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

શનિવારે પણ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગૂર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

રવિવારે પણ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગૂર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ચાર દિવસોમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે.