![]()
બ્રેકિંગ@ગુજરાત: બનાસકાંઠા-સાબરકાંઠા સહિત આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
અટલ સમાચાર, ડેસ્ક હવામાન વિભાગ દ્વારા બે દિવસ ગરમી રહ્યા બાદ 26 અને 27 તારીખે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 26મી એપ્રિલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં પણ વરસાદ થવા
Atalsamachar dot com
Mon,24 Apr 2023