સાબરકાંઠા જિલ્લા પોલીસના કર્મચારી પ૦૦૦ની લાંચ લેતા ઝડપાયા
અટલ સમાચાર,હિંમતનગર હિંમતનગર A ડીવીઝનના ASI અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા સાબરકાંઠાના જિલ્લાના હિંમતનગર ખાતે પોલીસ ઘ્વારા લાંચ માંગવાની ફરીયાદ કરતાં ગાંધીનગર એસીબીના દ્વારા છટકું ગોઠવી હિંમતનગર એ ડીવીઝનના એ.એસ.આઇ.દિનેશભાઇ હીરાભાઇ પરમાર તથા એલઆરડીના કર્મચારી જસ્મીન દશરથભાઇ પાંડવને લાંચની રકમ સ્વીકારતાં સહકારી જીન પાસેથી રંગે હાથ ઝડપી લેવાયા હતા. જેમા લાંચની રકમ પ,૦૦૦ પણ જપ્ત
                                          Dec 19, 2018, 13:21 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર,હિંમતનગર
હિંમતનગર A ડીવીઝનના ASI અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા


 સાબરકાંઠાના જિલ્લાના હિંમતનગર ખાતે પોલીસ ઘ્વારા લાંચ માંગવાની ફરીયાદ કરતાં ગાંધીનગર એસીબીના દ્વારા છટકું ગોઠવી હિંમતનગર એ ડીવીઝનના એ.એસ.આઇ.દિનેશભાઇ હીરાભાઇ પરમાર તથા એલઆરડીના કર્મચારી જસ્મીન દશરથભાઇ પાંડવને લાંચની રકમ સ્વીકારતાં સહકારી જીન પાસેથી રંગે હાથ ઝડપી લેવાયા હતા. જેમા લાંચની રકમ પ,૦૦૦ પણ જપ્ત કર્યા હતા.

