ખેડબ્રહ્મા: યુવા સંગઠન દ્વારા વિધાર્થીઓને નોટોબુકોનું વિતરણ કરાયું
અટલ સમાચાર,ખેડબ્રહ્મા, (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આવેલી યુવા સંગઠન દ્વારા નોટોબુકોનું વિતરણ કરાયું હતુ. આજરોજ પોશીના વીંછી રાધીવાડ માતાજી કંપા રુદ્માળા માં નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતુ. ધણા સમયથી યુવા સ્પોટેબલના યુવાનોને અથાગ સેવા અપાઇ રહી છે. દર રવિવારે યુવા સંગઠન દ્વાર પછાત વિસ્તારમાં આવેલ બાળકોને એક કલાક અભ્યાસ શીખવાડી અને નાસ્તો
Jul 1, 2019, 19:56 IST

અટલ સમાચાર,ખેડબ્રહ્મા, (રમેશ વૈષ્ણવ)
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આવેલી યુવા સંગઠન દ્વારા નોટોબુકોનું વિતરણ કરાયું હતુ. આજરોજ પોશીના વીંછી રાધીવાડ માતાજી કંપા રુદ્માળા માં નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતુ. ધણા સમયથી યુવા સ્પોટેબલના યુવાનોને અથાગ સેવા અપાઇ રહી છે. દર રવિવારે યુવા સંગઠન દ્વાર પછાત વિસ્તારમાં આવેલ બાળકોને એક કલાક અભ્યાસ શીખવાડી અને નાસ્તો પણ અપાય છે.