રિપોર્ટ@ગુજરાત: GPCBના વર્ગ-2ના 94 અધિકારીઓની એક સાથે બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?

 
GPCB

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ – GPCBની વડી કચેરીએથી બદલીના હુકમ કરાયા છે, જે મુજબ રાજ્યમાં મોટા પાયે GPCBના વર્ગ-2ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. GPCBના વર્ગ-2ના 94 અધિકારીઓની એક સાથે બદલી કરવામાં આવી છે, જેમાં મદદનીશ પર્યાવરણ ઇજનેરોની બદલી થઇ છે. વહીવટી સરળતા માટે, જાહેર હિતમાં અને સ્વ-વિનંતી અનુસાર બદલી આ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

GPCB GPCB .   GPCB