પાટડીના ખેડૂતો દ્વારા મતદાનનો બહિષ્કાર, 100 ટકા વીમો ખેડૂતોને ચુકવો
અટલ સમાચાર, સુરેન્દ્વનગર પાટડી તાલુકાના ખેડૂતોએ મોટી સખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી આવી અદિક કલેક્ટર એમ.ડી.ઝાલાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતુ કે, આ વર્ષે પાક નિષ્ફળ જતા સરકાર તરફથી જે પાકવીમો ચુકવવામાં આવ્યો છે. ખેડૂતોની મજાક સમાન જોવાનું જણાવ્યું હતું. તેમજ નુકશાન મુજબ સો ટકા વીમો ખેડૂતોને ચુકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી અને પાટડી
                                          Apr 8, 2019, 13:20 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર, સુરેન્દ્વનગર
પાટડી તાલુકાના ખેડૂતોએ મોટી સખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી આવી અદિક કલેક્ટર એમ.ડી.ઝાલાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતુ કે, આ વર્ષે પાક નિષ્ફળ જતા સરકાર તરફથી જે પાકવીમો ચુકવવામાં આવ્યો છે. ખેડૂતોની મજાક સમાન જોવાનું જણાવ્યું હતું. તેમજ નુકશાન મુજબ સો ટકા વીમો ખેડૂતોને ચુકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી અને પાટડી તાલુકાના તમામ ખેડૂતો મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

