વહીવટ@ગુજરાત: લોકસભા પહેલા કલેક્ટર-DDO સહિત 50 IAS અધિકારીની બદલી, જુઓ લિસ્ટ

 
IAS Transfer

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યના 50 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. દર વખતે આ પ્રકારે ચૂંટણી પહેલા બદલી કરવામાં આવતી હોય છે. ત્યારે 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 50 અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. વડોદરા કલેકટર એ. બી. ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમા નિયુક્તિ કરાઈ છે જેઓ ખાસ ફરજ પરના અધિકારી તરીકે કામગીરી કરશે. તે ઉપરાંત અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી એમ.કે. દવેને ગાંધીનગર કલેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે. એક સાથે આટલી બધી બદલી થતા ગુજરાતમાં ઉચ્ચ અધિકારી બેડામાં ખળભળાટ મચી ગયો છે.

IAS .      IAS IAS

IAS IAS

IAS