હવામાન@ગુજરાત: આજે આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, તમારા શહેરનું તાપમાન કેટલું રહેશે ?

 
Summer Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ- ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વત્તા ઓછા અંશે વરસાદ વરસવાની સંભાવના છે. આજે અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 51% રહેશે. 

અમરેલીમાં આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 45% રહેશે. ભાવનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ ભાવનગરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે. જ્યારે 57% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 35 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 31 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 રહેશે.
આ સાથે બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ બોટાદમાં માવઠાની સંભાવના છે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે. ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 32 રહેશે તો ન્યૂનતમ તાપમાન 25 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે અને 60% ભેજવાળુ વાતાવરણ રહેશે.
આ સાથે આજે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 24 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે.આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 34 રહેશે અને ન્યૂનતમ તાપમાન 24 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 25 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 25 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 30 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 68 % ભેજવાળુ વાતાવરણ રહેશે.
પોરબંદરમાં મહત્તમ તાપમાન 30 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 69% ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. આ ઉપરાંત રાજકોટમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 31 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.