રિપોર્ટ@ભરૂચ: બાઇકચાલકે અડફેટે લેતાં મહિલાનું મોત નીપજ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
મહિલાનું મોત નીપજ્યું,
Jun 12, 2024, 07:40 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. બાઇકચાલકે અડફેટે લેતાં મહિલાનું મોત નીપજ્યું. ભરૂચમાં બાઈકચાલકે અકસ્માત સર્જતા એક મહિલાનું મોત થયું છે.
જ્યારે બીજી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. બાઈકચાલકે સર્જેલા અકસ્માતના ભયાવહ CCTV પણ સામે આવ્યા છે. જેમાં બંબાટ ઝડપે આવતો બાઈકચાલક બે મહિલાઓને ફૂટબોલની જેમ ફંગોળતો દૃશ્યોમાં કેદ થયો છે.

