દુર્ઘટના@રાજકોટ: દારુ પીધેલા રીક્ષા ચાલકે બે વાહનોને અડફેટે લીધા, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

 અકસ્માત બાદ સ્થાનિકોએ ઝડપી
 
દુર્ઘટના@રાજકોટ: દારુ પીધેલા રીક્ષા ચાલકે બે વાહનોને અડફેટે લીધા, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. તો રાજકોટમાં પણ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના દારુ પીધેલા રીક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. દારુના નશામાં પૂરપાટ રીક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં રીક્ષાચાલકે બે વાહનોને અડફેટે લીધા હતા. તેમજ અકસ્માત બાદ સ્થાનિકોએ ઝડપી લેતા રીક્ષાચાલકે દારૂ પીધો હોવાનું કબુલ્યુ હતુ.ત્યારબાદ તાત્કાલિક ધોરણે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.