બનાવ@ગુજરાત: બાળક વહેલી સવારે બાથરૂમથી પરત ફરતા અચાનક ઢળી પડતા મોત

બાળકનું હાર્ટએટેકથી મોત
 
બનાવ@ગુજરાત: બાળક વહેલી સવારે બાથરૂમથી પરત ફરતા અચાનક ઢળી પડતા મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દ્વારકાના ભાણવડમાં 11 વર્ષીય દુષ્યંત પીપરોતરનું હાર્ટએટેકથી મોત થયુ છે. વિજયપુરમાં 11 વર્ષીય બાળક વહેલી સવારે બાથરૂમથી પરત ફરતા અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ આ બાળકનું મૃત્યુ થયું છે, તો બીજી બાજુ રાજ્યમાં ભાદરવી પૂનમના મહાકુંભની તૈયારીઓનો પ્રારંભ થઇ ગયો છે. આ અંતર્ગત અંબાજીમાં પાણી, શૌચાલય, સ્વછતા, આશ્રય સ્થાનોની સુવિધા કરવામાં આવી છે.

 દ્વારકાના ભાણવડમાં બાળકનું હાર્ટએટેકથી મોત

દ્વારકાના ભાણવડમાં બાળકનું હાર્ટએટેકથી મોત થયુ છે. જેમાં 11 વર્ષીય દુષ્યંત પીપરોતરનું હાર્ટએટેકથી મોત થયુ છે. વિજયપુરમાં 11 વર્ષીય બાળક વહેલી સવારે બાથરૂમથી પરત ફરતા અચાનક ઢળી પડ્યો હતો. જેમાં નાની વયના તરૂણને એટેક આવતા મોત થયાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે..