ગુનો@સુરત: 45 લાખની સાડી જોબવર્ક માટે લઈ ગયા અને બારોબાર વેચી આરોપી ફરાર
બારોબાર વેચી આરોપી ફરાર
Jun 28, 2024, 18:53 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે. સુરતમાં કોન્સ્ટેબલે એકલા હાથે જ આરોપીઓઓને દબોચી લીધા.. સુરતમાં 45 લાખની સાડી જોબવર્ક માટે લઈ ગયા હતા.
બાદ તે બારોબાર વેચી ફરાર થઈ ગયા હતા. આ બંને આરોપી દૂર ભાગી જાય તે પહેલા જ કોન્સ્ટેબલે સિંઘમ બનીને આરોપીઓને દબોચી લઈ 38.50 લાખની કિંમતની 10,851 નંગ સાડીઓ કબજે કરી છે.