વરસાદ@ગુજરાત: ખંભાળિયામાં આભ ફાટતાં 6 કલાકમાં સાડા નવ ઈંચ,ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
 
વરસાદ આગાહી 2

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વરસાદની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા.

ખંભાળિયામાં આભ ફાટતાં છ કલાકમાં સાડા નવ ઈંચ વરસાદથી ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રસ્તા ઉપર ગોઠણ સમા પાણી ભરાયા.