રોષ@ગુજરાત: વનવિભાગની ભરતીના પરિણામો જાહેર થતા ઉમેદવારોમાં રોષ ફાટ્યો

 ઉમેદવારોમાં રોષ
 
રોષ@ગુજરાત: વનવિભાગની ભરતીના પરિણામો જાહેર થતા ઉમેદવારોમાં રોષ ફાટ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલીક બાબતોને કારણે રોષ ફાટી નીકળતો હોય છે. ફરી એકવાર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વનવિભાગની ભરતીના પરિણામો જાહેર થતા ઉમેદવારોમાં રોષ ફાટ્યો છે.

કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ અને નોર્મલાઈઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રજૂઆત થઈ છે. પસંદગી પામેલા ઉમેદવારોના નામની સાથે માર્કસ પણ જાહેર કરવાની માગ ઉમદેવારોએ કરી છે.