બનાવ@રાજકોટ: યુવક ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો
વધુમાં પોલીસે તપાસ યથાવત રાખી છે.
Updated: Oct 30, 2023, 22:03 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. લોકો નાની-નાની વાતમાં આત્મહત્યા કરી લેતા હોય છે. આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે, બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. વધુમાં તેના પિતાએ જણાવ્યું હતું કે ઇમરાન કબર ખોદવાનું કામ કરે છે. તેમની પાસે રુપિયા માંગતા ઇમરાનને રૂપિયાની ના પાડતા તેને ઉશ્કેરાટમાં આ પગલું ભરી લીધું હતું.
ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. વધુમાં પોલીસે તપાસ યથાવત રાખી છે.