વેપાર@ગુજરાત: અમરેલીની બગસરા APMCમાં મગફળીના વધારે ભાવ 8000 રૂપિયા,જાણો જુદા-જુદા પાકના ભાવ.
જાણો જુદા-જુદા પાકના ભાવ.
Updated: Oct 31, 2023, 10:39 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલીની બગસરા APMCમાં મગફળી મહત્તમ ભાવ રૂપિયા 8000 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ. ગુજરાતના વિવિધ APMC માં અનાજના શુ રહ્યા ભાવ ( Prices ) તે અંગે, ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMC ના ભાવ ( Prices ) વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.