ક્રાઈમ@ગુજરાત: વિધર્મી યુવકે એકલતાનો લાભ લઈ કિશોરી સાથે આચર્યુ દુષ્કર્મ, લોકોમાં આક્રોશ

મદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં એક 15 વર્ષિય કિશોરી દુષ્કર્મનો ભોગ બની છે. 
 
દ્વારકાઃ ભાટવાડિયા ગામે ઢોંગી ભુવાએ 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દુનિયામાં કેટલાય અવનવાં બલાત્કારના કેસો બનતા હોય છે.હાલના જમાનામાં નાની બાળકી હોય કે કિસોરી હોય કોઈ સેફ નથી.અત્યારનો જમાનો બહુજ ખરાબ થઇ ગયો છે.ગુનેઘારો એકલતાનો લાભ ઉઠાવીને નાની બાળકી અનેકિશોરીયો ઉપર બલાત્કાર ગુજરાત હોય છે.સવારે કે રાત હોય ગુનેઘારો પોતાની હવશ પૂરી કરવા માટે છોકરી સાથે ખરાબ કામ કરે છે.માતા-પતા બાળકીને ઘરની બહાર મોકલતા પણ ડરે છે.દુનિયામાં રહેલા હવાશીયોના કારણે બાળકીયો સુરક્ષિત નથી. આવાજ અમદાવાદની એક દુષ્કર્મની ઘટના સામે આવી છે.યુવકે 15 વર્ષની કિશોરી પર નજર બગાડી પોતાની હવસનો શિકાર બનાવી. કિશોરી ઘરમાં એકલી હતી સમયે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ હતુ. સમગ્ર મામલે ધોળકા પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી છે.મહોમ્મદ શકીલ ખલીફાએ એક 15 વર્ષીય કિશોરીને પોતાના હવસનો શિકાર બનાવી. સમગ્ર ઘટનાક્રમ મુજબ ધોળકામાં રહેતી 15 વર્ષીય કિશોરી પોતાના ઘરે એકલી હતી અને તેના પિતા નોકરીએ ગયા હતા. કિશોરી અને તેના પરિવારજનો વિધર્મી યુવક મહોમ્મદ શકીલ ખલીફાના પરિચિત હતા પણ વિધર્મી યુવકની કિશોરી પર દાનત બગડી અને કિશોરીને ઘરમાં એકલતાનો લાભ લઈ વિધર્મી આરોપી મહોમ્મદ શકીલ ખલીફાએ વહેલી સવારે ઘરમાં ઘુસી ગયો હતો અને કિશોરીનું મોઢું દબાવી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.જોકે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરે તે પહેલાં જ કિશોરીએ પ્રતિકાર કર્યો ત્યારે કિશોરીને જીવતી નહિ રહેવા દઉં તેમ કહી ધમકી આપી હતી. ત્યારે કિશોરીએ બુમાબુમ કરતા પાડોશી લોકો દોડી આવ્યા હતા અને વિધર્મી યુવક નાસી ગયો હતો. જે બાદ ધોળકા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.પકડાયેલ આરોપી મહોમ્મદ શકીલ ખલીફાએ કબૂલાત કરી હતી કે પોતે કિશોરીની સાથે એક તરફી પ્રેમમાં હતો પરંતુ દરરોજ ઘરે એકલી હોવાથી તેને ગત વહેલી સવારના રોજ કિશોરીને ધમકી આપી તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપી મંહોમદ શકીલ ખલીફ ખાન 26 વર્ષીય છે અને વીડિયોગ્રાફીનું કામ કરે છે. હાલ ધોળકા પોલીસે કિશોરીનું મેડિકલ કરાવી અને વિધર્મી મહોમ્મદ શકીલ ખલીફની ધરપકડ કરી છે. આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.