ધાર્મિક@ગુજરાત: પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે શ્રદ્ધાળુ વહેલી સવારથી જ ભીડ મોટા પ્રમાણમાં ઉમટી

અંબાજી મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યુ 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નવા વર્ષની સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટી પડી હતી. વહેલી સવારથી જ ભક્તોની ભીડ રાજ્યના મંદિરમાં ઉમટી હતી. પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ શ્રદ્ધાળુ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. અંબાજી મંદિરે લાંબી કતારો ભક્તોની ઉમટી હતી.

અંબાજી મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યુ છે. નવા વર્ષને લઈ સુંદર રોશની વડે સજાવવામાં આવ્યુ છે. જેને લઈ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યુ છે. મંદિર તહેવારોમાં સાંજ ઢળતા જ સુંદર ઝળહળી ઉઠે છે.