મનોરંજન@મુંબઈ: અભિનેત્રી જાહ્નવી કપૂરે ફરી એકવાર પોતાના પરંપરાગત લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

જાહ્નવી કપૂર તેની સ્માઇલ વડે ચાહકોના દિલ જીતી 
 
મનોરંજન@મુંબઈ: અભિનેત્રી જાહ્નવી કપૂરે ફરી એકવાર પોતાના પરંપરાગત લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ટ્રાન્સપરન્ટ સાડીમાં અપસરા જેવી જેમ સુંદર લાગે છે,jજાહ્નવી કપૂર.  ચાહકો તરફથી આ તસવીરોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સુંદર અભિનેત્રી જાહ્નવી કપૂરે ફરી એકવાર પોતાના પરંપરાગત લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં જાહ્નવી કપૂર પર્પલ ટ્રાન્સપરન્ટ રંગની પારદર્શક સાડીમાં અપસરા જેવી સુંદર લાગી.

તસવીરોમાં જાહ્નવી કપૂર અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. જાહ્નવી કપૂરે તેના આ લુકને ઇયરિંગ્સ અને નાની બિંદી વડે લુક પૂર્ણ કર્યો છે. જાહ્નવી કપૂર તેની સ્માઇલ વડે ચાહકોના દિલ જીતી લેતી હોય છે. ગ્લોસી મેકઅપ સાથે જાહ્નવીએ કેમેરાની સામે ઘણા અદ્ભુત પોઝ આપ્યા છે.