દર્શન@ગુજરાત: નૂતન વર્ષની સવારે પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર, આશીર્વાદ મેળવવા શ્રધ્ધાળુઓમાં ઉત્સાહ

આજે વિક્રમ સવંતના નવા વર્ષના પ્રારંભમાં શ્રધ્ધાળુઓ ભગવાનના દર્શન કરી આખું વર્ષ જીવનમાં સફળતાના શિખરો સર થાય એવા ભાવ સાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. 
 
દર્શન@ગુજરાત: નૂતન વર્ષની સવારે પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર, આશીર્વાદ મેળવવા શ્રધ્ધાળુઓમાં ઉત્સાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વિક્રમ સંવત નૂતન વર્ષની આજે શરૂઆત થતાં જ રાજ્યના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. નવા વર્ષેની સવારથી જ ભક્તોએ ભગવાન, માતાજીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે. આશીર્વાદ મેળવી આવનારું વર્ષ દરેક માટે શુભકારક પસાર થાય તેવી પ્રાર્થના પણ કરી રહ્યાં છે. જાણીએ સમગ્ર અહેવાલ.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક  વિક્રમ સંવત નૂતન વર્ષની આજે શરૂઆત થતાં જ રાજ્યના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. નવા વર્ષેની સવારથી જ ભક્તોએ ભગવાન, માતાજીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે. આશીર્વાદ મેળવી આવનારું વર્ષ દરેક માટે શુભકારક પસાર થાય તેવી પ્રાર્થના પણ કરી રહ્યાં છે. જાણીએ સમગ્ર અહેવાલ.   આજે વિક્રમ સવંતના નવા વર્ષના પ્રારંભમાં શ્રધ્ધાળુઓ ભગવાનના દર્શન કરી આખું વર્ષ જીવનમાં સફળતાના શિખરો સર થાય એવા ભાવ સાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. જેમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી મંગળા આરતીનો પણ લ્હાવો લીધો છે. દ્વારકામાં દ્વારકાધીશને શિશ નમાવી નવા વર્ષની શરૂઆત કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સોમનાથ મહાદેવ મંદિર પણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. જ્યારે જગદંબાના ધામ અંબાજી ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.   શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. અંબાજી મંદિરમાં કોઈપણ ધાર્મિક કે સાંસ્કૃતિક કે કોઈ પર્વ કે પછી ઉત્સવ હોય ત્યારે ધૂમધામથી મનાવવામાં આવતો હોય છે. જેમાં આજે અંબાજી સહિત બહારના ભક્તો પણ નવા વર્ષના પ્રારંભે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. આજથી નવ વર્ષની શરૂઆત થઈ છે ત્યારે મા જગતજનની અંબાના મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.    12 જ્યોતિર્લિંગ પૈકીના એક સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિક્રમ સવંત 2081ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવના વર્ષના પ્રથમ શૃંગારના અને પ્રાતઃ આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ શાંતિ અને પ્રગતિની કામના કરી છે. આ સાથે સરહદો ઉપર ફરજ બજાવી રહેલ જવાનો, નાગરિકોની સેવામાં અડગ ડોક્ટરો, જનતાની સુરક્ષામાં મક્કમ પોલીસ સહિતનાઓ માટે ભાવિકોએ મહાદેવને પ્રાર્થના કરી છે.    નવા વર્ષના પ્રારંભે શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. ભગવાન શામળિયાના દર્શન કરવા દૂર-દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા તમામ લોકોનું કલ્યાણ થાય તેવી કાળિયા ઠાકોરને પ્રાર્થના કરાઈ હતી. ભગવાનને સુંદર સોનાના આભૂષણો સાથે શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતના એક માત્ર વિષ્ણુ મંદિરમાં કાળિયા ઠાકરને શંખ ચક્ર ગદા પદ્મ અને ભગવાનના ગળામાં શોભતી સુંદર વનમાળાથી શામળિયા ભગવાન દીપી ઉઠ્યા છે.   આ તરફ બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પણ દેશ-વિદેશના લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સોનાના વાઘાથી સજાવવામાં આવ્યા છે અને વિશેષ પૂજન અર્ચન કરાયું છે. આજે નૂતન વર્ષના પ્રથમ દિવસ અને એમાં પણ દાદાનો શનિવાર છે ત્યારે અનોખા સંયોગ નિમિત્તે ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.    દ્વારકામાં નવા વર્ષની શરૂઆત દ્વારકાના રાજાના દર્શન સાથે કરવા ભક્તો જગત મંદિર પહોંચ્યા છે. દ્વારકાધીશ મંદિરના 56 સીડી તેમજ મોક્ષ દ્વારે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી છે. જ્યારે પાવાગઢમાં પણ નૂતન વર્ષના પહેલા પહોરમાં એક લાખથી વધુ ભક્તોએ મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવ્યું છે.
આજે વિક્રમ સવંતના નવા વર્ષના પ્રારંભમાં શ્રધ્ધાળુઓ ભગવાનના દર્શન કરી આખું વર્ષ જીવનમાં સફળતાના શિખરો સર થાય એવા ભાવ સાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. જેમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી મંગળા આરતીનો પણ લ્હાવો લીધો છે. દ્વારકામાં દ્વારકાધીશને શિશ નમાવી નવા વર્ષની શરૂઆત કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સોમનાથ મહાદેવ મંદિર પણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. જ્યારે જગદંબાના ધામ અંબાજી ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક  વિક્રમ સંવત નૂતન વર્ષની આજે શરૂઆત થતાં જ રાજ્યના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. નવા વર્ષેની સવારથી જ ભક્તોએ ભગવાન, માતાજીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે. આશીર્વાદ મેળવી આવનારું વર્ષ દરેક માટે શુભકારક પસાર થાય તેવી પ્રાર્થના પણ કરી રહ્યાં છે. જાણીએ સમગ્ર અહેવાલ.   આજે વિક્રમ સવંતના નવા વર્ષના પ્રારંભમાં શ્રધ્ધાળુઓ ભગવાનના દર્શન કરી આખું વર્ષ જીવનમાં સફળતાના શિખરો સર થાય એવા ભાવ સાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. જેમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી મંગળા આરતીનો પણ લ્હાવો લીધો છે. દ્વારકામાં દ્વારકાધીશને શિશ નમાવી નવા વર્ષની શરૂઆત કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સોમનાથ મહાદેવ મંદિર પણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. જ્યારે જગદંબાના ધામ અંબાજી ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.   શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. અંબાજી મંદિરમાં કોઈપણ ધાર્મિક કે સાંસ્કૃતિક કે કોઈ પર્વ કે પછી ઉત્સવ હોય ત્યારે ધૂમધામથી મનાવવામાં આવતો હોય છે. જેમાં આજે અંબાજી સહિત બહારના ભક્તો પણ નવા વર્ષના પ્રારંભે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. આજથી નવ વર્ષની શરૂઆત થઈ છે ત્યારે મા જગતજનની અંબાના મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.    12 જ્યોતિર્લિંગ પૈકીના એક સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિક્રમ સવંત 2081ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવના વર્ષના પ્રથમ શૃંગારના અને પ્રાતઃ આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ શાંતિ અને પ્રગતિની કામના કરી છે. આ સાથે સરહદો ઉપર ફરજ બજાવી રહેલ જવાનો, નાગરિકોની સેવામાં અડગ ડોક્ટરો, જનતાની સુરક્ષામાં મક્કમ પોલીસ સહિતનાઓ માટે ભાવિકોએ મહાદેવને પ્રાર્થના કરી છે.    નવા વર્ષના પ્રારંભે શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. ભગવાન શામળિયાના દર્શન કરવા દૂર-દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા તમામ લોકોનું કલ્યાણ થાય તેવી કાળિયા ઠાકોરને પ્રાર્થના કરાઈ હતી. ભગવાનને સુંદર સોનાના આભૂષણો સાથે શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતના એક માત્ર વિષ્ણુ મંદિરમાં કાળિયા ઠાકરને શંખ ચક્ર ગદા પદ્મ અને ભગવાનના ગળામાં શોભતી સુંદર વનમાળાથી શામળિયા ભગવાન દીપી ઉઠ્યા છે.   આ તરફ બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પણ દેશ-વિદેશના લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સોનાના વાઘાથી સજાવવામાં આવ્યા છે અને વિશેષ પૂજન અર્ચન કરાયું છે. આજે નૂતન વર્ષના પ્રથમ દિવસ અને એમાં પણ દાદાનો શનિવાર છે ત્યારે અનોખા સંયોગ નિમિત્તે ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.    દ્વારકામાં નવા વર્ષની શરૂઆત દ્વારકાના રાજાના દર્શન સાથે કરવા ભક્તો જગત મંદિર પહોંચ્યા છે. દ્વારકાધીશ મંદિરના 56 સીડી તેમજ મોક્ષ દ્વારે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી છે. જ્યારે પાવાગઢમાં પણ નૂતન વર્ષના પહેલા પહોરમાં એક લાખથી વધુ ભક્તોએ મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવ્યું છે.
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. અંબાજી મંદિરમાં કોઈપણ ધાર્મિક કે સાંસ્કૃતિક કે કોઈ પર્વ કે પછી ઉત્સવ હોય ત્યારે ધૂમધામથી મનાવવામાં આવતો હોય છે. જેમાં આજે અંબાજી સહિત બહારના ભક્તો પણ નવા વર્ષના પ્રારંભે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. આજથી નવ વર્ષની શરૂઆત થઈ છે ત્યારે મા જગતજનની અંબાના મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક  વિક્રમ સંવત નૂતન વર્ષની આજે શરૂઆત થતાં જ રાજ્યના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. નવા વર્ષેની સવારથી જ ભક્તોએ ભગવાન, માતાજીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે. આશીર્વાદ મેળવી આવનારું વર્ષ દરેક માટે શુભકારક પસાર થાય તેવી પ્રાર્થના પણ કરી રહ્યાં છે. જાણીએ સમગ્ર અહેવાલ.   આજે વિક્રમ સવંતના નવા વર્ષના પ્રારંભમાં શ્રધ્ધાળુઓ ભગવાનના દર્શન કરી આખું વર્ષ જીવનમાં સફળતાના શિખરો સર થાય એવા ભાવ સાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. જેમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી મંગળા આરતીનો પણ લ્હાવો લીધો છે. દ્વારકામાં દ્વારકાધીશને શિશ નમાવી નવા વર્ષની શરૂઆત કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સોમનાથ મહાદેવ મંદિર પણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. જ્યારે જગદંબાના ધામ અંબાજી ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.   શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. અંબાજી મંદિરમાં કોઈપણ ધાર્મિક કે સાંસ્કૃતિક કે કોઈ પર્વ કે પછી ઉત્સવ હોય ત્યારે ધૂમધામથી મનાવવામાં આવતો હોય છે. જેમાં આજે અંબાજી સહિત બહારના ભક્તો પણ નવા વર્ષના પ્રારંભે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. આજથી નવ વર્ષની શરૂઆત થઈ છે ત્યારે મા જગતજનની અંબાના મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.    12 જ્યોતિર્લિંગ પૈકીના એક સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિક્રમ સવંત 2081ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવના વર્ષના પ્રથમ શૃંગારના અને પ્રાતઃ આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ શાંતિ અને પ્રગતિની કામના કરી છે. આ સાથે સરહદો ઉપર ફરજ બજાવી રહેલ જવાનો, નાગરિકોની સેવામાં અડગ ડોક્ટરો, જનતાની સુરક્ષામાં મક્કમ પોલીસ સહિતનાઓ માટે ભાવિકોએ મહાદેવને પ્રાર્થના કરી છે.    નવા વર્ષના પ્રારંભે શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. ભગવાન શામળિયાના દર્શન કરવા દૂર-દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા તમામ લોકોનું કલ્યાણ થાય તેવી કાળિયા ઠાકોરને પ્રાર્થના કરાઈ હતી. ભગવાનને સુંદર સોનાના આભૂષણો સાથે શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતના એક માત્ર વિષ્ણુ મંદિરમાં કાળિયા ઠાકરને શંખ ચક્ર ગદા પદ્મ અને ભગવાનના ગળામાં શોભતી સુંદર વનમાળાથી શામળિયા ભગવાન દીપી ઉઠ્યા છે.   આ તરફ બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પણ દેશ-વિદેશના લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સોનાના વાઘાથી સજાવવામાં આવ્યા છે અને વિશેષ પૂજન અર્ચન કરાયું છે. આજે નૂતન વર્ષના પ્રથમ દિવસ અને એમાં પણ દાદાનો શનિવાર છે ત્યારે અનોખા સંયોગ નિમિત્તે ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.    દ્વારકામાં નવા વર્ષની શરૂઆત દ્વારકાના રાજાના દર્શન સાથે કરવા ભક્તો જગત મંદિર પહોંચ્યા છે. દ્વારકાધીશ મંદિરના 56 સીડી તેમજ મોક્ષ દ્વારે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી છે. જ્યારે પાવાગઢમાં પણ નૂતન વર્ષના પહેલા પહોરમાં એક લાખથી વધુ ભક્તોએ મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવ્યું છે.

12 જ્યોતિર્લિંગ પૈકીના એક સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિક્રમ સવંત 2081ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવના વર્ષના પ્રથમ શૃંગારના અને પ્રાતઃ આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ શાંતિ અને પ્રગતિની કામના કરી છે. આ સાથે સરહદો ઉપર ફરજ બજાવી રહેલ જવાનો, નાગરિકોની સેવામાં અડગ ડોક્ટરો, જનતાની સુરક્ષામાં મક્કમ પોલીસ સહિતનાઓ માટે ભાવિકોએ મહાદેવને પ્રાર્થના કરી છે.

નવા વર્ષના પ્રારંભે શામળિયાના દર્શન કરવા માટે ભક્તો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. ભગવાન શામળિયાના દર્શન કરવા દૂર-દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા તમામ લોકોનું કલ્યાણ થાય તેવી કાળિયા ઠાકોરને પ્રાર્થના કરાઈ હતી. ભગવાનને સુંદર સોનાના આભૂષણો સાથે શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતના એક માત્ર વિષ્ણુ મંદિરમાં કાળિયા ઠાકરને શંખ ચક્ર ગદા પદ્મ અને ભગવાનના ગળામાં શોભતી સુંદર વનમાળાથી શામળિયા ભગવાન દીપી ઉઠ્યા છે.

આ તરફ બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પણ દેશ-વિદેશના લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સોનાના વાઘાથી સજાવવામાં આવ્યા છે અને વિશેષ પૂજન અર્ચન કરાયું છે. આજે નૂતન વર્ષના પ્રથમ દિવસ અને એમાં પણ દાદાનો શનિવાર છે ત્યારે અનોખા સંયોગ નિમિત્તે ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દ્વારકામાં નવા વર્ષની શરૂઆત દ્વારકાના રાજાના દર્શન સાથે કરવા ભક્તો જગત મંદિર પહોંચ્યા છે. દ્વારકાધીશ મંદિરના 56 સીડી તેમજ મોક્ષ દ્વારે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી છે. જ્યારે પાવાગઢમાં પણ નૂતન વર્ષના પહેલા પહોરમાં એક લાખથી વધુ ભક્તોએ મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવ્યું છે.