બનાવ@ગુજરાત: નર્મદામાં પડતું મૂકી પ્રેમીપંખીડાએ આપઘાત કર્યો, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
પ્રેમીપંખીડાનો આપઘાત કર્યો
Updated: Jun 17, 2024, 09:18 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. હાલોલ નજીક ધોરણ 12માં ભણતી સગીરાએ ITI કરતા યુવક સાથે નર્મદામાં ઝંપલાવ્યું.
સાથે જીવી નહીં શકાય તેવું લાગતા પ્રેમી પંખીડાએ એકબીજાના હાથ ઓઢણીથી બાંધી કેનાલમાં કૂદી જીવન ટૂંકાવ્યું.
મોતને વ્હાલું કરતાં પહેલાં પ્રેમી-પ્રમિકાએ એકબીજા સાથેનો ફોટો સ્ટેટસમાં પણ મૂક્યો હતો.