આગાહી@ગુજરાત: હવામાન વિભાગ દ્વારા 12 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી

 વરસાદની આગાહી કરવામાં આવી 
 
વરસાદ આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને આણંદમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે...