રમત@ક્રિકેટ: ભારતીય ક્રિકેટ ટીમના ગુજ્જુ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું T20માંથી ગુડબાય

રવીન્દ્ર જાડેજાનું T20માંથી ગુડબાય
 
રમત@ક્રિકેટ: ભારતીય ક્રિકેટ ટીમના ગુજ્જુ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું T20માંથી ગુડબાય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ક્રિકેટ મેચમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત થઇ છે. ભારતીય ક્રિકેટ ટીમના ગુજ્જુ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હવે ભારત માટે ટી-20 ક્રિકેટ રમતો જોવા નહીં મળે. આખી દુનિયા જીતી લીધા બાદ કોહલી, રોહિત પછી જાડેજાએ પણ ટી20 ક્રિકેટને અલવિદા કહી દીધુ છે.

સ્ટાર ઓલરાઉન્ડર જાડેજાએ સોશિયલ મીડિયા પર ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. PM મોદીએ એક્સ પર પોસ્ટ કરી રવિન્દ્ર જાડેજાના વખાણ કર્યા છે અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.