હડકંપ@સાંતલપુર: કેસની તપાસમાં નિષ્કાળજી બદલ PSI સસ્પેન્ડ, પોલીસબેડામાં ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ સાંતલપુર PSIને ફરજ ઉપર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ ગત દિવસોએ એક કેસની તપાસમાં બેકાળજી જણાઈ હતી. જે બાબતે પાટણ SP એ તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો છે. પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI જે.આર.શુક્લાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાંતલપુર
 
હડકંપ@સાંતલપુર: કેસની તપાસમાં નિષ્કાળજી બદલ PSI સસ્પેન્ડ, પોલીસબેડામાં ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

સાંતલપુર PSIને ફરજ ઉપર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ ગત દિવસોએ એક કેસની તપાસમાં બેકાળજી જણાઈ હતી. જે બાબતે પાટણ SP એ તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો છે.

પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI જે.આર.શુક્લાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાંતલપુર PSI દ્વારા એક ફરિયાદની તપાસમાં બેકાળજી રાખી હોવાનું પાટણ SP અક્ષયરાજના ધ્યાને આવ્યું હતું. જેથી SP એ તાત્કાલિક અસરથી PSI ને સસ્પેન્ડ કરી દેતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.