આરોગ્ય@શરીર: વધારે પ્રમાણમાં ભાત ખાવાથી શરીરને નુકશાન થાય, જાણો વધુ વિગતે

. વધારાની કેલરી કમરની ચરબી વધારે 
 
આરોગ્ય@શરીર: વધારે પ્રમાણમાં  ભાત ખાવાથી  શરીરને નુકશાન થાય, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ , ડેસ્ક

શરીરને પૂરતા પ્રમાણમાં ફાઈબર ન મળે તો કબજિયાતની સમસ્યા ઊભી થઈ શકે છે. ભોજનમાં દાળ, શાકભાજી, ઘઉં, જુવાર, બાજરીનો સમાવેશ કરવો જોઈએ. આ બધા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફેદ ચોખામાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે. તેથી સફેદ ભાત ઓછા ખાઓ.

સફેદ ચોખા એ વિશ્વનો સૌથી મુખ્ય ખોરાક છે. તેને વિવિધ રીતે રાંધવામાં આવે છે અને ખાવામાં આવે છે. આ પદાર્થો આપણને ઉર્જા પ્રદાન કરે છે. આપણામાંથી ઘણા લોકો એવી પરિસ્થિતિમાં હોય છે કે ભાત ખાધા વિના ઊંઘ પણ નથી આવતી. આ ભાતને વધારે ખાવાથી ખૂબ નુકસાન થઈ શકે છે.

શરીરને પૂરતા પ્રમાણમાં ફાઈબર ન મળે તો કબજિયાતની સમસ્યા ઊભી થઈ શકે છે. ભોજનમાં દાળ, શાકભાજી, ઘઉં, જુવાર, બાજરીનો સમાવેશ કરવો જોઈએ. આ બધા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફેદ ચોખામાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે. તેથી સફેદ ભાત ઓછા ખાઓ.

સફેદ ચોખામાં કેલરી વધુ હોય છે. વધારાની કેલરી કમરની ચરબી વધારે છે. વજન વધવું, બ્લડ સુગર વધવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ડાયેટિશિયનની સલાહ મુજબ જ સફેદ ભાત ખાવા જોઈએ.