બનાવ@સુરત: અડાજણ વિસ્તારમાં પાર્ક કરેલી એક કાર અચાનક સળગી ઉઠતા દોડધામ મચી
આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની મદદ
Updated: Jan 2, 2024, 10:13 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અડાજણ વિસ્તારમાં પાર્ક કરેલી એક કાર અચાનક સળગી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગમાં આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. કર્મ લાગેલી આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની મદદ લેવાની ફરજ પડી હતી.
સૂત્રો અનુસાર આ કાર ઘણા સમયથી પાર્ક હતી જેમાં અચાનક આગ લાગી હતી. ગણતરીની પળોમાં કાર અગનગોળામાં પરિવર્તિત થઈ ગઈ હતી. ઘટનાની જાણ સુરત ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરોએ ઘટનાસ્થળે આવી આગ ઉપર પાણીનો મારો ચળવિકાબમલવ્યો હતો. આગળગવાનું મૂળ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.