બનાવ@સુરત: પતંગની દોરીથી ગળું કપાતા યુવતીનું મોતનીપજ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

 દોરા ગળામાં લપેટાઈ જવાથી ગંભીર ઈજાઓ 
 
બનાવ@સુરત: પતંગની દોરીથી ગળું કપાતા યુવતીનું મોતનીપજ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 પતંગની દોરીથી ગળું કપાતા યુવતીનું મોતનીપજ્યું છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન ટુ વહીલર પર જતા લોકો માટે સૌથી વધુ જોખમ સર્જાય છે. દોરા ગળામાં લપેટાઈ જવાથી ગંભીર ઈજાઓ પહોંચે છે. આ સ્થિતિમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો છે.

મોપેડ પર જતી મોટા વરાછાની યુવતીનું ગળું કપાયું હતું,પુલના ઢાળ પાસે ગળામાં પતંગનો દોરો આવ્યો હતો. દોરાની ઇજાના કારણે યુવતી લોહીલુહાણ બની હતી જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું.