મર્ડર@રાજકોટ: ઘરકંકાસથી કંટાળીને પત્નીએ પતિની હત્યા કરી, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે

પત્નીએ પતિની હત્યા કરી,
 
મર્ડર@દેશ: 13 વર્ષના છોકરાએ કથિત રીતે તેની માતાની નિર્દયતાથી હત્યા કરી નાખી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના ગુનાઓ સામે આવતા હોય છે. રાજકોટના જસદણના નાની લાખાવડ ગામે પત્નીએ જ પતિની હત્યા કરી.

ઘરકંકાસથી કંટાળીને પતિને ખાટલામાં જ પતાવી દીધો. પત્નીએ દાતરડા-ધારિયાથી પતિનું માથું ચીરી નાખ્યું.પોલીસે મહિલા આરોપીને સકંજામાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.