મર્ડર@વડોદરા: પ્રેમિકાને પામવા પતિએ પત્નીને મોતને ઘાટ ઊતારી, પોલીસે આરોપીની ધરપકડ કરી
પતિએ પત્નીને મોતને ઘાટ ઊતારી
Jul 27, 2024, 19:33 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના બનાવો સામે આવતા હોય છે. વડોરમાથી ફરી એકવાર બનાવ સામે આવ્યો છે. વડોદરાના હાંસાપુરામાં મઘરાતે ખૂની ખેલ ખેલાયો.
લગ્નના અઢી મહિનામાં જ પતિએ પત્નીને ગળામાં ચાકૂ મારી પતાવી દીધી. અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધને કારણે તેમણે આ પગલું ભર્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.