ગુનો@શાપર-વેરાવળ: પંચાયતનગર સોસાયટીમાંથી 30 દારૂની બોટલ સાથે પોલીસે બે ઇસમોની ધરપકડ કરી

માહીતી મુજબ, શાપર પોલીસ પ્રેટોલીંગમાં હતાં
 
વિસનગરની સોસાયટીમાંથી દારૂની બોટલો મળી આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં ઇસમો ખુલ્લે આમ દારૂના વેપાર કરનારની સંખ્યા વધી ગઈ છે.લોકો ખુબજ વધારે પ્રમાણમાં દારૂનું  સેવન કરતા થાય છે.લોકોના ઘરોમાંથી કેટલી દારૂની બોટલો મળતી હોય છે.રાજકોટ નજીક ગામ શાપર-વેરાવળ સોસાયટીમાંથી દારુની ૩૦ બોટલ મળી આવી છે.રાજકોટ નજીક આવેલા શાપર-વેરાવળ ગામમાં ગ્રામ પંચાયત પાછળ આવેલ પંચાયત નગર-શેરી-2માંથી વિકકી અશોક કુસવાહ ભરત ભીખા કાગડા  બંન્ને શખ્સો દ્વારા દારૂ સંતાડેલ હોવાની માટીની ના આધારે પોલીસે દરોડો પાડી બન્નેની ધકપકડ કરી છે.મળતી માહીતી મુજબ, શાપર પોલીસ પ્રેટોલીંગમાં હતાં.ત્યારે બાતમી મળતા ગ્રામ પંચાયત પાછળ આવેલા પંચાયત નગર શેરી-2માં આવેલા મકાનમાં તપાસ કરતા રૂમમાં પડેલ પેટીરોટીમાંથી દારૂનો જથ્થો મળેલ મકાનમાં હાજર બન્ને શખ્સોની ઓળખ કરતાં જણાવા મળેલ કે વિકકી કુશવાદ તે મકાનમાં રહે છે.અને બંન્ને શખ્સો દ્વારા ત્યાંથી દારૂનો વેપલો કરવામાં આવતો હતો. પોલીસ દ્વારા બંન્ને શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.