ચૂંટણી@ગુજરાત: મોદી મતદાન માટે આવી શકે, અમિત શાહ, આનંદીબેન સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ વોટિંગ કરી શકે, જાણો વધુ વિગતવાર

26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર મતદાનમાં દેશના ટોચના નેતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર મતદાનમાં દેશના ટોચના નેતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, નરેન્દ્ર મોદી પણ અમદાવાદમાં મતદાન કરશે એટલે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવાની તૈયારી શરૂ કરાઈ છે.

અમિત શાહ, આનંદીબેન પટેલ, મંગુભાઇ પટેલ, મનસુખ માંડવીયા, સી.આર.પાટીલ અને નિમુબેન બાંભણિયા પણ પોતાના મતક્ષેત્રોમાં હાજર રહી મતદાન કરી શકે છે.