વરસાદ@ગુજરાત: ચોમાસુ દક્ષિણ ગુજરાતથી આખરે આગળ વધતા ખેડૂતો ખૂશ થયા

ખેડૂતો ખૂશ થયા છે. 
 
તો જૂનાગઢ શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોમાસાની શરૂવાત વહેલી થઇ છે. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે.  હવામાન વિભાગની આગાહીને પગલે સવારથી જ જામનગર અને વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે.

જામનગરના લાલપુરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે.. ચોમાસુ દક્ષિણ ગુજરાતથી આખરે આગળ વધતા ખેડૂતો ખૂશ થયા છે.