ધાર્મિક@અમદાવાદ: ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ
રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ
Jul 8, 2024, 07:35 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં જગન્નાથની રથયાત્રા નિકળી હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે.
જગતના નાથ એવા ભગવાન જગન્નાથ શણગાર સાથે વાજતે-ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા.
ભગવાન જગદીશની સાથે તેમના બહેન સુભદ્રાજી અને તેમના ભાઈ બલભદ્ર સાથે રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.