ધાર્મિક@ગુજરાત: આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે, ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા

 વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે.
 
ધાર્મિક@ગુજરાત: આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે, ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે. આજના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. શિવ અને શક્તિના મિલનના દિવસને ભક્તો ધામધૂમથી ઉજવે છે. આજના દિવસે ભગવાન શિવના દર્શન કરવા અને શિવની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે.  

દર વર્ષની ફાગણ મહિનાની કૃષ્ણ ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. શિવ મંદિરોને ફૂલો અને લાઈટ્સથી સજાવામાં આવે છે. મહાશિવરાત્રીએ માતા પાર્વતી અને ભગવાન શંકરના લગ્ન અને ભજન કિર્તનનું આયોજન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે.

મહાશિરાત્રીના શુભેચ્છા સંદેશ..

1.. વિશ્વનો કણ કણ શિવ મય હોયહવે હર શક્તિનો અવતાર ઉઠેજળ, થલ અને અંબરથી ફરીબમ બમ ભોલેની જય જયકાર ઉઠેમહાશિવરાત્રીની મંગલકામનાઓ..

2.. ભોળાનાથ આવ્યા તમારા દ્વારભરવા જીવનમાં ખુશીઓની બહારના રહે જીવનમાં કોઈ પણ દુઃખચારે દિશમાં ફેલાય સુખ જ સુખમહાશિવરાત્રીની શુભેચ્છાઓ..

3.. ભોલે બાબાના આશિર્વાદ તમને મળેતેનની દુઆઓનો પ્રસાદ તમને મળેતમે કરો જીવનમાં એટલી પ્રગતીહર કોઈનો પ્રમે તમને મળીમહાશિવરાત્રીની શુભેચ્છાઓ..

4.. અદ્ભુત ભોલે તારી માયાઅમરનાથમાં ડેરો જમાયોનીલકંઠમાં તારો સાયોતું જ મારા દીલમાં સમાયોમહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ..

5.. ઓમ જ આસ્થા, ઓમ જ વિશ્વાસઓમ જ શક્તિ, ઓમ જ સંસારઓથી થાય છે સારા દિવસની શરુઆતમહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ…

6.. આજે જમાવી લો ભાંગનો રંગતમારું જીવન વિતે ખુશીઓની સંગભોલેનાથ કી કૃપા વરસે તમારા પરજિંદગીમાં ભરાઈ જાય નવી ઉમંતમહાશિવરાત્રીની મંગલકામનાઓ…

7.. કાલ પણ તું ને મહાકાલ પણ તુલોક પમ તુ અને ત્રિલોક પણ તુંશિવ પણ તુ અને સત્ય પણ તુમહાશિવરાત્રીની મંગલકામના….

8..યહ દુનિયા હૈ ભોલે તેરી શરણ મેંસર ઝુકાતે હૈ શિવ તેરે ચરણ મેંહમ તો હૈ તેરે ચરણો કી ધૂલઆઓ શિવ જી પર ચઢાએ શ્રદ્ધા કે ફૂલમહાશિવરાત્રી કી શુભેચ્છાઓ..

9.. અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચાણડાલ કાકાલ ભી ઉસકા ક્યા બિગાડેજો ભક્ત હો મહાકાલ કામહાશિવરાત્રીની શુભેચ્છાઓ…

10.. એક પુષ્પ, એક બીલી પત્રએક લોટો જળ ધારકરી દે સૌનો ઉદ્ધાર ભોલેનાથમહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

11.. મહાદેવ કે આશિર્વાદ સેજીવન મેં આને વાલે સારે કષ્ટ નષ્ટ હો જાએબાબા મહાકાલ કી કૃપા બની રહે.હૈપ્પી મહાશિવરાત્રી 2024