ધાર્મિક@ગુજરાત: 06/06/023 કેવો રહેશે તમારો આજનો દિવસ ,જાણો તમારું આજનું આર્થિકરાશિફળ

આજે આ  રાશિના જાતકોને બિઝનેસનમાં મળશે સફળતા 

 
22મી ડીસેમ્બરના જ્યોતિષવિદ્યાનો શુભ સમય જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મેષ (Aries): કામમાં અનિશ્ચિતતા જળવાઈ શકે છે. ઈન્ડસ્ટ્રીમાં નિરંતરતા જળવાઈ રહેશે. આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. જવાબદાર વ્યક્તિઓ સાથે મીટિંગ થશે. નવી વ્યક્તિઓ સાથે મુલાકાત દરમિયાન સાવધાની રાખવી. મહત્ત્વપૂર્ણ બાબતો તમારા પક્ષમાં રહેશે. કોન્ટ્રાક્ટ થોડા સમય માટે રિન્યૂ થઈ શકે છે. કામકાજ સારું રહેશે.

ઉપાય: ભગવાન હનુમાનને શ્રીફળ અર્પણ કરો.

વૃષભ (Taurus): કરિઅર ટ્રેડિંગમાં નિરંતરતા રહેશે. સ્માર્ટ વર્ક કરો. બિઝનેસ માટે આજનો દિવસ સારો છે. કરિઅર બિઝનેસમાં જે પણ પ્રયત્ન કરશો, તેમાં સફળતા પ્રાપ્ત થશે. ડોક્યુમેન્ટેશનમાં સુધારો કરવામાં આવશે. ક્ષમતા કરતા વધુ જોખમ ના લેવું, નહીંતર નુક્શાન થવાની શક્યતા છે.
ઉપાય: સૂર્યદેવતાને જળ અર્પણ કરો.

મિથુન (Gemini): ઉતાવળમાં કોઈપણ પ્રકારની નાણાંકીય લેવડ દેવડ ન કરવી. વિરોધીઓ એક્ટીવ રહેવાને કારણે પરેશાન રહેશો. ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. મહત્ત્વપૂર્ણ બાબતોમાં નિરંતરતા જાળવી રાખો. જીવનમાં ડિસીપ્લીન રાખવી જરૂરી છે. જે પણ કામ હશે તે સરળતાથી થઈ જશે. સિસ્ટમ પર વધુ ધ્યાન આપશો.
ઉપાય: શ્વાનને તેલવાળી રોટલી ખવડાવો.

કર્ક (Cancer): બિઝનેસના કાર્યો ઝડપથી અને સરળતાથી કરી શકશો. તમે તમારી ક્ષમતા કરતા વધુ સારું પ્રદર્શન કરો, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. સમકક્ષનો સહયોગ પ્રાપ્ત થશે. તમને શ્રેય અને સમ્માન પ્રાપ્ત થશે. આર્થિક વૃદ્ધિની તક પ્રાપ્ત થશે.
ઉપાય: ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો.

સિંહ (Leo): આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. કાર્ય પ્રત્યે સમર્પિત રહેશો. લાગણીના આવેશમાં આવીને કોઈપણ મહત્ત્વપૂર્ણ યોજના શેર ન કરવી. કાર્ય પ્રણાલી વધુ મજબૂત થશે તથા યોગ્ય સહયોગ પ્રાપ્ત થશે. સર્વિસ ક્ષેત્રના કાર્યો પર વધુ ધ્યાન રહેશે. સકારાત્મક પરિસ્થિતિનો લાભ ઉઠાવશો.
ઉપાય: શિવ ચાલીસાના પાઠ કરો.

કન્યા (Virgo): ઓફિસમાં પ્રોફેશનલ વ્યક્તિઓ પર ભરોસો રહેશે. જવાબદાર તથા સિનિયર વ્યક્તિઓ સાથે તાલમેલ જળવાઈ રહેશે, કોઈપણ પ્રકારનો મોહ નહીં રહે. ધીરજ અને ધર્મ સાથે આગળ વધો. ટ્રેડિશનલ બિઝનેસમાં આગળ વધવાની વિચારણાં કરી રહ્યા છો. સાહસ તથા પરાક્રમથી તમારી એક અલગ ઓળખ ઊભી કરશો.
ઉપાય: માઁ સરસ્વતીની પૂજા કરો

તુલા (Libra): બિઝનેસમાં આગળ વધશો. આર્થિક પ્રગતિના કારણે ઉત્સાહ જળવાઈ રહેશે. પ્રતિસ્પર્ધાની ભાવના ઊભી થશે. પ્રોફેશનલ વ્યક્તિઓને સફળતા પ્રાપ્ત થશે. કાર્ય તથા વ્યવસાય પ્રત્યે સમર્પિત રહો. પૈતૃક કાર્યોમાં તાલમેલ રાખો. તમારી પ્રતિભાના પ્રદર્શનની પ્રશંસા કરવામાં આવશે. આર્થિક બચત થશે.
ઉપાય: સફેદ વસ્તુઓનું દાન કરો.

વૃશ્વિક (Scorpio): ઓફિસમાં સરળતાથી આગળ વધી શકશો. બિઝનેસ સારો ચાલશે. પ્રોફેશનલ કાર્ય તમારા પક્ષમાં રહેશે. ટ્રાવેલ થવાની પ્રબળ સંભાવના છે. સારા સમાચાર મળી શકે છે. સુવિધાઓમાં વૃદ્ધિ થશે. ક્રિએટીવ બાબતોમાં સમય પસાર કરી શકશો. બિઝનેસમાં એક્ટીવ રહેશો.
ઉપાય: ગરીબ વ્યક્તિઓને લાલ ફળનું દાન કરો

ધન (Sagittarius): ઓફિસમાં તમારો એક અલગ પ્રભાવ ઊભો થશે. બિઝનેસમાં ધીરજ દાખવશો. સંબંધોનો લાભ ઉઠાવશો. સકારાત્મક પરિસ્થિતિઓ રહેશે. પ્રોફેશનલ બેલેન્સ જળવાઈ રહેશે. યોજનાઓ સફળતાપૂર્વક આગળ વધારી શકશો. અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લેશો.

મકર (Capricorn): બિઝનેસ અને વેપારમાં સારું પ્રદર્શન કરશો. જે પણ કાર્યો પાછળ ઠેલવાઈ રહ્યા હતા, તે કામ ઝડપથી આગળ વધી શકશે. તમામ લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. કોમ્પેટીશન ન કરો. રૂટીન પર વધુ ધ્યાન આપશો. રજૂઆત કરવામાં આવશે. ઉધાર લેવડ દેવડ ના કરવી. લખવામાં ભૂલ ના કરવી. કોન્ટ્રાક્ટ બાબતે સ્પષ્ટતા જાળવવી.
ઉપાય: ભગવાન શિવને જળ અર્પણ કરો.

કુંભ (Aquarius): નીતિ તથા નિયમોની જાણકારી રાખશો. બિઝનેસ હિત તરફ ધ્યાન આપશો. વર્ક બિઝનેસ પર વિશ્વાસ જળવાઈ રહેશે. સિસ્ટમ પર વધુ વિશ્વાસ રાખશો. પ્રોફેશનલ બાબતોમાં મુશ્કેલીઓ રહેશે. ઈન્ડસ્ટ્રીમાં સુધારો થઈ શકે છે. ટાર્ગેટ પૂર્ણ કરવા માટે સતત કાર્ય કરતા રહેશે. સારી હરિફી પણ જામી શકે છે.
ઉપાય: ભગવાન રામની આરતી કરો.

મીન (Pisces): બિઝનેસમાં સતત આગળ વધશો. નીતિ તથા નિયમોનું પાલન કરશો. આધુનિક પ્રયાસ સફળ થશે. બધી બાજુથી ફાયદો થશે. આર્થિક બાબતોમાં ધીરજ જાળવી રાખવો. ઉતાવળમાં નિર્ણય ન લેવા. સતત કોશિશ કરતા રહેશો. કરિઅરમાં સતત આગળ વધતા રહેશો.
ઉપાય: ગરીબ વ્યક્તિઓને ફળનું દાન કરો.