રિપોર્ટ@ગુજરાત: નર્મદા કેનાલમાં નાહવા પડેલા 2 પિતરાઈ ભાઈના ડૂબી જવાથી મોત નીપજ્યા

2 સગાભાઈનાં મોત નીપજ્યાં છે
 
રિપોર્ટ@ગુજરાત: નર્મદા કેનાલમાં નાહવા પડેલા 2 પિતરાઈ ભાઈના ડૂબી જવાથી મોત નીપજ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર મોતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. કચ્છના ગાંધીધામના આદિપુર નજીક નર્મદા કેનાલમાં નાહવા પડેલા 2 પિતરાઈ ભાઈના ડૂબી જવાથી મોત નીપજ્યા છે.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે બાળકોની શોધખોળ હાથ ધરી હતી. બાળક મળી આવ્યા બાદ હોસ્પિટલ ખસેડાયાં હતાં. જ્યાં ડૉક્ટરે બંનેને મૃત જાહેર કર્યા. તો ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે પણ 60 ફૂટ ઊંડા કૂવામાં પડતાં 2 સગાભાઈનાં મોત નીપજ્યાં છે.