રિપોર્ટ@ભરૂચ: વૃક્ષ ધરાશાયી થતાં 3 લોકોના મોત નીપજ્યા, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

કારનો કડૂસલો બોલી ગયો 
 
રિપોર્ટ@ભરૂચ: વૃક્ષ ધરાશાયી થતાં 3 લોકોના મોત નીપજ્યા, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં હૃદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે. જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે. ભરૂચ નજીક વરસાદ અને વાવાઝોડાને પગલે વિશાળકાય વૃક્ષ ધરાશાયીથયું.

કારમાં સવાર 2 અને રિક્ષામાં સવાર એકનું મોત થયું છે. વૃક્ષ નીચે દબાતાં રિક્ષા અને સ્વીફ્ટ ડિઝાયર કારનો કડૂસલો બોલી ગયો હતો.